શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
પૂજ્ય પિતાશ્રીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીએ સંસ્થાના મેડિક્લેઈમ પ્રીમિયમ સહાય ફંડ માટે આપ્યું અનુદાન

સ્મરણો ભીંજવે હૈયું, હૈયું ભીંજવે આંખ, પળે પળે આવે યાદ આપની નિઃસ્વાર્થ સેવા કાજ !

સ્મરણાર્થે : પૂજ્ય પિતાશ્રી હંસરાજ ભુરાભાઈ કારીઆ
અરિહંત શરણ : તા. ૨૩-૦૫-૨૦૨૪

શ્રી વાગડ કલા કેન્દ્ર દાતાશ્રી ગં. સ્વ. પાર્વતીબેન હંસરાજ ભુરાભાઈ કારીઆ પરિવારનો સંસ્થાના મેડિકલ ક્ષેત્રની જરૂરિયાતને ધ્યાનમાં રાખી સમયે સમયે અનુદાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર માને છે તેમજ ધન્યવાદ આપે છે. પૂજ્યશ્રીનો આત્મા પરમપદને યામે એજ પ્રાર્થના.

લિ. ટ્રસ્ટ બોર્ડ : અધિકારી બોર્ડ તેમજ મેનેજિંગ કમિટીના મેમ્બર્સ