શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

ગામ લાકડીયા-ગામદેવીનાં
CA.હસમુખ નાનજી ગડા (ડાયાણી) પરિવારે સુપુત્રી ડૉ. મેધાનાં ૨૫માં જન્મ દિવસે
સંસ્થાના મેડિક્લેઈમ પ્રીમિયમ રાહત ફંડ માટે રૂપિયા પાંચ લાખનું આપ્યું અનુદાન.
આભાર...અભિનંદન.... ધન્યવાદ...

સંસ્થા સુપાત્ર દાનની અનુમોદના કરતાં માતુશ્રી વેલબાઈ નાનજી ભચુભાઈ ગડા(ડાયાણી) હસ્તે શ્રીમતી નિર્મળાબેન CA. હસમુખ નાનજીભાઈ ગડા ( લાકડીયા ગામદેવી ) દાતાશ્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે,


ડો. મેધાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

ઈકોનોમી ક્ષેત્ર કહો કે મેડીકલ ક્ષેત્ર ‘‘વાણી અને વિચારો' ઉપર “વ્યક્તિની પ્રગતિનો આધાર રહે છે સદાય ! આવા જ પ્રગતિશીલ
આધાર સ્તંભને મેળવી સંસ્થા ધન્યતા અનુભવે છે આજ !