શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

સ્વ. હરખચંદ વિરમ શાહ ની નવમી વાર્ષિક પૂણ્યતિથીએ આત્મશ્રેયાર્થે સંસ્થાના મેડિકલ સહાય ફંડના ગુલદસ્તામાં આપ્યું રૂપિયા એક લાખનું અનુદાન

સંસ્થા દાતાશ્રી માતુશ્રી શાંતાબેન હરખચંદ વિરમ શાહ પરિવાર (ખારોઈ) ને ધન્યવાદ આપતાં ખૂબ ખૂબ આભાર માને છે.


હરખચંદ વિરમ શાહ
ખારોઈ, દાદર

[RelationMarkup]