શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજીત
શુભ પ્રસંગે અનુદાન માટે પહેલ
મેડીકલેઈમ, મેડીકલ સહાય, મેડીકલ અને સર્જિકલ કેમ્પ, નેત્રરક્ષા અભિયાન, કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ, વિવિધ આરોગ્ય લક્ષી શિબિરો ઉપરાંત શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ખેલકૂદ આદિ વિવિધ પ્રવૃતિઓ જે સમાજ-જ્ઞાતિનાં ઉત્કર્ષ માટે સતત સંસ્થા પ્રયત્નશીલ છે.
આ શુભ પ્રસંગે આપ જીવદયાની સાથે સાથે માનવસેવાનું મહામૂલું કાર્ય કરતી આ સંસ્થાને પણ ખોળાવિધિ વખતે માતબર રકમનું અનુદાન આપવા નમ્ર વિનંતી.
આંગણે ઉજવાય હરખનો પ્રસંગ, શુભપ્રસંગે દાનથે ભરી દો. અન્યના જીવનમાં રંગ !
સંસ્થાને અપાયેલ દાન આવકવેરા ૮૦ -જી હેઠળ આવકમાંથી બાદ મળે છે.