શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા

પરમાર્થ કાજે આપ્યું કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ કરાવવા માટે સ્મૃતિદાન...

શ્રી નેણશીભાઈ વિજપાર ખીરાણી (અરિહંતશરણઃ ૨૫-૧૨-૨૦૧૧)

સ્વ. પિતાશ્રી વિજપાર રાઘવજી ખીરાણી (અરિહંતશરણઃ ૧૪-૦૧-૨૦૦૪)

સ્વ. માતુશ્રી ભાનુબેન વિજપાર ખીરાણી (અરિહંતશરણઃ ૪-૦૧-૨૦૧૩)

સ્વ. કુસુમ ચંદ્રકાંત વિજપાર ખીરાણી (અરિહંતશરણઃ ૨૪-૦૫-૧૯૯૬)

સ્વ. ઉર્વી ચંદ્રકાંત વિજપાર ખીરાણી (અરિહંતશરણઃ ૨૪-૦૫-૧૯૯૬)


સંસ્થાની માનવ સેવાની મશાલને ઝળહળતી રાખવા કોર્નિયાગ્રાફ્ટિંગ કેમ્પ માટે અનુદાન આપવા બદલ ડો. શ્રીમતી પાર્વતીબેન નેણશી વિજપાર ખીરાણી (લાકડીયા) દાતાશ્રી પરિવારને ધન્યવાદ આપતાં સંસ્થા ખૂબ...ખૂબ..આભાર માને છે.