શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા આયોજીત

નેત્રરક્ષા અભિયાન અંતર્ગત માતુશ્રી દિવાળીબેન વેરશી સુરજી દેઢીયા-મનફરા પરિવારે લીધો અનન્ય લાભ..

સ્થાનિકે ભચાઉ શ્રી વાગડ વેલફેર સોસાયટી હોસ્પિટલ મધ્યે ચાલતાં નેત્રરક્ષા અભિયાનમાં
૨૦ વ્યક્તિઓની આંખમાં ૨:૨ mmનો નાનો કાપો મૂકી નેત્રમણી (લેન્સ) બેસાડી મોતિબિંદૂના ઓપરેશન કરાવી માનવસેવાની જ્યોત વધુ પ્રજવલિત બની રહે એ માટે આપ્યું પરિવારે અનુદાન.

માતૃવંદના- પિતૃવંદના આશિષથી પરિવારની પુષ્પ પરિમલ મહેકી રહી
શ્રીમતી જવેરબેન અને જગશી વેરશી દેઢિયા
શ્રીમતી વનિતાબેન અને કિર્તી વેરશી દેઢિયા
શ્રીમતી વિમળાબેન અને ધીરેન વેરશી દેઢિયા તેમજ સમસ્ત દેઢિયા પરિવાર.

સંસ્થા આ સુકૃત કાર્ય માટે શ્રી વાગડ કલા કેન્દ્રનાં પ્રમખુશ્રી જગશીભાઈ દેઢિયા તેમજ અન્ય દાતાશ્રી પરિવારનો ખુબ ખુબ આભાર માનતાં ગૌરવની લાગણી અનુભવે છે



[RelationMarkup]
પરીવાર
માતા પિતા:

હિમા સુરજી દેઢિયા
દાદી દાદા:

પુરાબેન મૈયાભાઈ દેઢિયા
નાની નાના:

સોનાબેન પચાણ સાવલા
પતિ પત્ની:

દિવાળીબેન વેરશીભાઈ દેઢિયા
સાસુ સસરા:

લખમી જીવરાજ સાવલા
પુત્ર પુત્રવધુ:

જવેર જગશી દેઢિયા
પુત્રી જમાઈ:

મંજુલા શાંતીલાલ ગાલા
પુત્ર પુત્રવધુ:

વનિતા કીર્તી દેઢિયા
પુત્રી જમાઈ:

નિર્મલા વિજય નિસર
પુત્ર પુત્રવધુ:

વિમલા ધીરેન દેઢિયા
બહેન બનેવી:

વેજીબેન પોપટલાલ ગડા
ભાઈ ભાભી:

ધનીબેન રતનશી દેઢિયા

પરીવાર આંબો જોવા ક્લીક કરો