શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
આયોજિત
આકાશ દર્શન (Star Gazing)

પ્રસ્થાન - શનિવાર, તા.૦૨-૦૩-૨૦૨૪
પાછા ફરવાનું - ૦૩-૦૩ -૨૦૨૪

શનિવાર, તા. ૦૨-૦૩-૨૦૨૪
સમય : બપોરે ૧.૦૦ કલાકે, સંસ્થાની ઓફિસે પહોંચવું.

રાહતના દરે ચાર્જ
રૂ.૧૦૦૦/- ૧૨ વર્ષથી નીચેના માટે
રૂ.૧,૨૦૦/- ૧૨ વર્ષ અને તેનાથી ઉપરના

સ્થળ :
શ્રી શિવ ફાઉન્ડેશન ગૌશાળા, વેલ્હાવલી ગામ, કામશેત, પુણે, મહારાષ્ટ્ર - ૪૧૦૪૦૫, સાંગીસે ગામ પછી.

રજીસ્ટ્રેશન : મંગળવાર, તા. ૨૧-૦૨-૨૦૨૪ થી શરૂ....
સમય : સવારે ૧૧.૦૦ થી ૧ અને બપોરે ૨ થી ૬ કલાક સુધી

* એડમિન ઓફિસ *
સ્ટોન લોજ, ૧ લે માળે, ૬૯, એસ.કે.બોલે રોડ, અજંતા પ્લાયવુડની સામે, દાદર (વેસ્ટ), મુંબઈ -૪૦૦૦૨૮.

ફોન : 24371515 / 1818 આપનું પુરું નામ ગામ/ એરિયા, ઉંમર, મોબાઈલ નંબર સાથે ચાર્જની રકમ મોકલી નામ નોંધાવો.

ખાસ નોંધ : ફોન ઉપર નામ નોંધવામાં આવશે નહીં.

આકાશ દર્શનની વધુ વિગત માટે સંપર્ક
* નવિન વિસરીયા : 83691 23774
* ચિરાગ નંદુ : 98331 61878


* ફોર્મ ભરવા અહીં ક્લિક કરો *