શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
માતુશ્રી દિવાળીબેન ધનજી ભચુભાઈ છેડા (ભચાઉ /ઘાટકોપર) ના પરિવારે દ્વિતિય માસિક પુણ્યતિથી નિમિત્તે પ્રેમાંજલી સ્વરૂપે કોર્નિયા ગ્રાફટિંગ માટે આપ્યું માતબર રકમનું અનુદાન
અરિહંત શરણ : ૨૬/૦૧/૨૦૨૩
પિતાશ્રી ધનજી ભચુભાઈ છેડા(ભચાઉ /ઘાટકોપર)
પળે પળે યાદ આવે આપની,
પ્રસંગે ખોટ વરતાશે આપની.
સાદું ને શ્રેષ્ઠ જીવન જીવી ગયા,
પરમાર્થ કાર્ય કરવાની દિશા દેખાડી ગયા.
પાંચ પ્રજ્ઞચક્ષુની આંખનો અંધકાર દૂર કરશે ને ઉજાસ ફેલાવી સંભારણું બની સૌરભ ફેલાવશે.
માતુશ્રી દિવાળીબેન ધનજી ભચુભાઈ છેડા ( ભચાઉ /ઘાટકોપર ) અનુદાન આપવા બદલ સંસ્થા આપનો હૃદયપૂર્વક આભાર માને છે.