શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
આયોજીત
૮૪ મો ફ્રી યુરોલોજી કેમ્પ
કિડનીના રોગોની તપાસ અને સર્જરી


શનિવાર, ૮-ઓક્ટોબર ૨૦૨૨
રવિવાર, ૭-ઓક્ટોબર ૨૦૨૨

આર્થિક સહકાર:
માતુશ્રી વેલબાઈ નાનજી ભચુ ગડા (ડાયાણી) પરિવાર (લાકડીયા-ગામદેવી)

સહયોગ અને સ્થળઃ શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ધી ટાઈમ ઓફ ઈન્ડિયા રિલીફ ફંડ
શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ-ભચાઉ (કચ્છ)

સ્થાનિકે ભાઈઓને જરૂરતમંદ દર્દીઓ તેનો ખાસ લાભ લે તેવી સૂચના આપવી. કચ્છ-વાગડના અલગ અલગ વિસ્તારમાં ન્યુઝપેપર / ચેનલમાં જાહેરાત કરેલ છે. એ મુજબ દર્દીઓએ અગાઉ થી તપાસ ચેક-અપ કરાવી લેવા નમ્ર અનુરોધ