શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઇ
દ્વારા આયોજીત
૯૨ મો ફ્રી સર્જિકલ કેમ્પની શૄંખલામાં યુરોલોજી કેમ્પ

શનિવાર. તા. ૦૬-૦૧-૨૦૨૪

આર્થિક સહકાર

વાલજી ગોપાલજી શિવજી ગડા, મનફરા ના ૭૫ માં વર્ષ પ્રવેશ નિમિત્તે શ્રીમતી ચંપાબેન વાલજી ગોપાલજી ગડા, મનફરા
અ.સો.હેતલ અમિત વાલજી ગડા, મનફરા
અ.સો.કિંજલ કપિલ વાલજી ગડા, મનફરા (મનફરા - વિલેપાર્લા) AARI પરિવાર

સહયોગ અને સ્થળ-
શ્રી વાગડ સર્વોદય હોસ્પિટલ સંચાલિત
શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ (કચ્છ)


આ કેમ્પ્માં ફક્ત જેમને પથરીના રોગની તકલીફ હોય તેની તપાસ-સારવાર અને ઓપરેશન કરવામાં આવશે.

યુરોલોજીનાં દર્દીઓએ ગુરુવાર, તા. ૦૪-૦૧-૨૦૨૪ ના રોજ હોસ્પિટલમાં દાખલ થવાનું રહશે.
દાખલ થયેલ દર્દીઓના ઓપરેશનો શનિવાર, તા.૦૬-૦૧-૨૦૨૪ થશે.


*જેમને પથરીના રોગની તકલીફ હોય તે વ્યક્તિ જ આવે
*અન્ય રોગ કે સારવાર માટે હોસ્પિટલનાં રુટિન સમય મુજબ આવીને તપાસ કરવી જવી
*પથરીનાં જે દર્દીનું ઓપરેશન હશે તેમનું કેસ પેપર ફ્રી રહેશે.


મુંબઇથી આવતા ડોક્ટરો કાંઇપણ ચાર્જ લેતા નથી તેઓ ફક્ત માનદ્દ સેવાઓ આપવા માટે આવે છે.

કચ્છ - વાગડમાં રહેતા સ્થાનિકને ઉપરોક્ત કેમ્પની જાણ કરવી અને જરુરિયાતમંદ દર્દીઓ આ કેમ્પનો લાભ લે તેવી સુચના આપના વિનંતી.

ઇમરજન્સી માટે સંપર્ક હોસ્પિટલનો મોબાઇલ નંબર : 9016292378 / 9687780873