શ્રી વાગડ કલા કેન્દ્ર -મુંબઈ
દ્વારા આયોજીત
ડાન્સ વાગડ ડાન્સ
ગ્રુપ ડાન્સ કોમ્પિટિશન
રજીસ્ટ્રેશન માટે ફરીથી એક ચાન્સ ~ Link Open Again
સંસ્થા દ્વારા આયોજિત ગ્રુપ ડાન્સ કોમ્પિટિશનને ધાર્યા કરતાં સારો પ્રતિસાદ આપવા બદલ ભાગ લેનાર ગ્રુપ લીડર અને દરેક સ્પર્ધકોને ખૂબ ખૂબ ધન્યવાદ !
● સમાજના આયોજકોની માંગણીને માન આપીને નવરાત્રીને કારણે ગ્રુપ નથી બનાવી શક્યા તેમજ કોરિયોગ્રાફર નહીં મળવાની તકલીફને ધ્યાનમાં રાખીને સંસ્થા ફરીથી ૪ ~ ચાર દિવસ માટે રજીસ્ટ્રેશન ઓપન કરે છે.
● જે આયોજકો બાકી છે , તુરંત જ રજીસ્ટ્રેશન કરાવી પોતાનાં ગ્રુપ દીઠ ₹ 5000/- ડિપોઝિટ જમા કરાવો.(Non Refundable)
● Registration Open : રવિવાર, સોમવાર, મંગળવાર અને બુધવાર તારીખ : ૨૮,૨૯ , ૩૦ અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૩
Hurry up.....don't miss Chance.....