શ્રી વાગડ કલા કેન્દ્ર -મુંબઈ
દ્વારા આયોજીત
શૈક્ષણિક સન્માન સમારંભ ~ ૨૦૨૩
દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ ખાસ ધ્યાન આપો


જો આપનું સંતાન Special Child ~ દિવ્યાંગ બાળક હોય અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ - ૨૦૨૩(Academic year ~2022 - 2023) માં S.S.C / Std. Xth અને એનાથી ઉપરના અભ્યાસક્રમમાં ઉત્તિર્ણ ( Pass ) થયા હોય તો એની પાસ થયેલ માર્કશીટની ઝેરોક્ષ કોપી / બાયોડેટા અને ફોટો સાથે શ્રી વાગડ કલા કેન્દ્ર - સંસ્થાની ઓફીસમાં શનિવાર તા. 04 /11/2023 સુધીમાં મોકલાવી આપવા વિનંતી.
● માર્કશીટની સાથે દિવ્યાંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ કોપી જોડવી.
● ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓનું સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરવામાં આવશે.
● જો જો માર્કશીટ આપવાનું ભૂલાય નહીં. છેલ્લી તારીખ ૦૪ નવેમ્બર ૨૦૨૩ , શનિવાર. (ત્યારબાદ આવેલ માર્કશીટનો સન્માન માટે સમાવેશ કરી શકાશે નહી જેની નોંધ લેશો)

શૈક્ષણિક સન્માન સમારંભ - ૨૦૨૩
રવિવાર, તા. ૦૩-૧૨-૨૦૨૩
સવારે ૧૦ : ૦૦ કલાકે
સ્થળ : યશવંત નાટ્ય મંદિર , માટુંગા (વેસ્ટ) , મુંબઈ