શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

દિલાવર દાનવીર દાતા માતુશ્રી ધનીબેન હેમરાજ હોથીભાઈ ગડા (મનફરા) પરિવારે સંસ્થાની વિનમ્ર વિનંતિને આપ્યો સહયોગ ને મેડિક્લેઈમ પ્રીમિયમ રાહત ફંડમાં ૧ લાખ ૮ હજાર નું અનુદાન આપી 'C' કેટેગરીમાં મેડીકલેઈમ પ્રિમીયમ ભરતાં જ્ઞાતિજનો પ્રત્યેનું નિભાવ્યું ઉત્તરદાયિત્વ આજ !

સંસ્થાએ આ વર્ષે 'C' કેટેગરીમાં કંપનીના પ્રીમિયમ વધારાને કારણે ₹૧ કરોડ 30 લાખની જગ્યાએ ૧ કરોડ ૮૦ લાખનું પ્રીમિયમ ભર્યું

જે આગામી વર્ષોમાં આ ઘટ વધતી જ જાશે. સંસ્થાની આ ₹ ૫૦ લાખની ઘટને સરભર કરવા સખીદિલ દાતા માતુશ્રી ધનીબેન હેમરાજ હોથીભાઈ ગડા પરિવાર (મનફરા) એ ધાર્મિક ક્ષેત્રની સાથે સાથે માનવ ધર્મ મહાનને પણ મૂલ્યવાન લેખી ધર્મસંસ્કારનાં વૈભવી વારસાનું ખરા અર્થમાં જતન કર્યું છે આજ !