શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
દ્વારા આયોજિત
૯૩મો ફ્રી સર્જિકલ કેમ્પ-યુરોલોજી કેમ્પ
શનિવાર, તા.૦૨-૦૩-૨૦૨૪
આર્થિક સહકાર :- મનફરા મહિલા મંડળ (મુંબઈ)
સહયોગ અને સ્થળ : શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ-ભચાઉ (કચ્છ)
• આ કેમ્પમાં ફક્ત યુરોલોજી એટલે કે કિડનીમાં પથરીના વિવિધ પ્રકારનાં રોગોની જ તપાસ – સારવાર અને ઓપરેશનો કરવામાં આવશે.
કચ્છ-વાગડમાં રહેતા સ્થાનિકને ઉપરોક્ત કેમ્પની જાણ કરવી અને જરૂરિયાતમંદ દર્દીઓ આ કેમ્પનો લાભ લે તેવી સૂચના આપવા વિનંતી
મુંબઈથી આવતા ડૉક્ટરો કાંઈપણ ચાર્જ લેતા નથી તેઓ ફક્ત માનદ્ સેવાઓ આપવા માટે આવે છે.