શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
લાડકીનાં જન્મ દિવસ નિમિત્તે સંસ્થાને મેડીકલેઈમ પ્રીમિયમ સહાય ફંડમાં આપ્યું અનુદાન.
આભાર...અભિનંદન...અનુમોદના...
ડોક્ટર દીકરી ક્રિષ્મા અમારી નાનકી સાથે સૌની લાડકી,
માનવસેવાર્થે જીવનમાં મેળવો અદકેરું સ્થાન.
Dr. KRISHMA CA. AVI UMED GALA આજનાં પરમ અસ્તિત્વએ પામો ઘણાં જ માન સન્માન.
આજે , દાદા - દાદી , મમ્મી - પપ્પા ને બેન - બનેવીઓ સંગ વિતાવેલાં એ સંસ્મરણોની આવે અનેરી યાદ!
સુખ શાંતિ ને સમૃદ્ધિથી છલોછલ જીવન બની રહે,
પરિવાર આપે આજે એજ આશીર્વાદ સહ અભિનંદન અપાર!
ડો. ક્રિષ્મા અવી ઉમેદ ગાલા (લાકડીયા - કાલબાદેવી)નાં જન્મ દિવસની ખુશાલી નિમિત્તે પરિવારે માનવ ધર્મ મહાન મુદ્રાલેખને આત્મસાત કરીઅનુદાન આપવા બદલ સંસ્થા દાતાશ્રી શ્રીમતી પુષ્પાબેન નેમચંદ હરખચંદ છેડા પરિવાર અપ્સરા આઈસ્ક્રીમ - વાલકેશ્વરનો ખૂબ ખૂબ આભાર માને છે અને ડો. ક્રિષ્મા એની કારકિર્દીમાં સફળતાનાં સોપાન સર કરે એ શુભેચ્છા સહ અભિનંદન.