શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા આયોજીત

૮૫ મો ફ્રી મેડિકલ અને સર્જિકલ કેમ્પની શૃંખલામાં જનરલ સર્જરી કેમ્પ વિવિધ રોગોની તપાસ અને સર્જરી

શનિવાર, ૧૦-ડિસેમ્બર ૨૦૨૨ અને
રવિવાર, ૧૧-ડિસેમ્બર ૨૦૨૨


આર્થિક સહકારઃ શ્રીમતી પુષ્પાબેન (પાર્વતી) મનસુખભાઈ રામજી લધા શાહ પરિવાર, (લાકડિયા-ઘાટકોપર)

સહયોગ અને સ્થળઃ શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ધી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રિલીફ ફંડ - શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ (કચ્છ)

દર્દીઓ ખાસ નોંધ લેશોઃ
જનરલ સર્જરીના દર્દીઓએ ગુરૂવાર, તા.૮/૧૨/૨૦૨૨ પહેલાં વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ડો. મુકેશ સથવારા પાસે તપાસ કરાવી, ફાઈલ તૈયાર કરાવી ઓપરેશન માટે ગુરૂવાર, તા.૮/૧૨/૨૦૨૨ નાં રોજ દાખલ થવાનું રહેશે જેની નોંધ લેશો.

કચ્છ-વાગડમાં રહેતા સ્થાનિકને ઉપરોકત કેમ્પની જાણ કરવી અને જરૂરિયાતમંદ દર્દીઓ આ કેમ્પનો લાભ લે તેવી સૂચના આપવા વિનંતી

મુંબઈથી આવતા ડોકટરો કાંઈપણ ચાર્જ લેતા નથી તેઓ ફકત માનદ સેવાઓ આપવા માટે આવે છે.