શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ

પૂજ્ય પિતાશ્રીની ૧૦મી પૂણ્યતિથિએ સંસ્થાનાં મેડિકલ સહાય ફંડ ગુલદસ્તામાં ₹૧ લાખનું અનુદાન આપી સંસ્થાની ટહેલને આપ્યો ઊમળકા ભર્યો આવકાર

સ્વ. પિતાશ્રી લખમશી ભારમલ સત્રા (ભચાઉ) તા.૨૧-૦૯-૨૦૧૩, શનિવાર

ઋણાનુંબંધે સત્કાર્યો દ્વારા માનવ સેવા મહાન મંત્રને આત્મશાત કરી શ્રી વાગડ કલા કેન્દ્રનાં મેડિકલ ફંડ ગુલદસ્તામાં અનુદાન આપનાર માતુશ્રી ધનલક્ષ્મીબેન લખમશી ભારમલ સત્રા પરિવારની ભૂરિ ભૂરિ અનુમોદના કરતાં હાર્દિક આભાર માને છે.