શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

માતુશ્રી ખીમઈબેન હેમરાજ અરજણ ગડા (ડાયાણી)ની પ્રથમ માસિક પુણ્યતિથીએ સંસ્થાને આપ્યું મેડીકલ સહાય ફંડનાં ગુલદસ્તામાં રૂપિયા એક લાખનું અનુદાન
સંસ્થા દાતાશ્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે તેમજ ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.

મેડીકલ સહાયનો ગુલદસ્તો
અનુદાનમાં આપેલ આ રકમ મેડીકલ ક્ષેત્રની વિવિધ પ્રવૃતિઓ જેવી કે મેડીકલેઈમ, મેડીકલ સહાય ફંડ, મેડીકલ અને સર્જિકલ કેમ્પ, કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ, નેત્ર રક્ષા અભિયાનમાં વાપરવામાં આવે છે.


ખીમઈબેન હેમરાજભાઈ ગડા
લાકડીયા, અંધેરી