શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ

પૂજ્ય પિતાશ્રીનાં ૮૯મા જન્મ દિવસને સ્મરણીય બનાવવા સંસ્થાનાં મેડીકલ સહાય ફંડ ગુલદસ્તામાં માતબર રકમનું આપ્યું અનુદાન
સ્મરણોત્સ્વ

સ્વ. પૂજ્ય પિતાશ્રી દામજીભાઈ ગેલાભાઈ સત્રા
(લાકડીઆ) જન્મ તારીખ : ૨૦-૦૯-૧૯૩૪


શ્રી વાગડ કલા કેન્દ્રનાં મેડીકલ ફંડ ગુલદસ્તામાં આર્થિક સહયોગ આપવા બદલ સંસ્થા માતુશ્રી અમૃતબેન દામજી સત્રા સહ પરિવાર (લાકડીઆ)નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત ક૨તાં. અનુમોદના કરે છે