શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
પરમ પૂજ્ય માતુશ્રી માનુબેન રતનશી પ્રેમજી ગાલાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે અનુદાન
અમારાં શબ્દોનો સંસાર મા, એક તું અને એક પ્રેમ તારો...
એવા, ઋણાનુબંધે માનુમાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીએ સંસ્થાના મેડીકલ સહાય ફંડના ગુલદસ્તામાં આપ્યું માતબર રકમનું અનુદાન...
માનુબેન રતનશી ગાલા
વણોઈ, દાદર
દેહ વિલયઃ૩૦/૯/૨૦૨૧