શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
દ્વારા આયોજિત
શૈક્ષણિક સન્માન સમારંભ-૨૦૨૪
હાર્દિક આમંત્રણ
જાહેર આમંત્રણ
પધારો વિદ્યાના સન્માન માટે... વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે...
E - Invitation Card
801 વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ કાર્ડ કુરિયર / પોસ્ટ દ્વારા તેમજ E-Invitation Card તેમના Email ID ઉપર મોકલાવેલ છે.
વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો તેમના વાલીઓ, સ્નેહી સ્વજનો, વર્ષ દરમિયાન સંસ્થાને અનુદાન આપનાર દાતાશ્રીઓ તેમજ સોવેનિયર બુકમાં જાહેરાત સ્વરૂપે ડોનેશન આપનાર દાતાશ્રીઓ અને સમાજનાં શિક્ષણ પ્રેમી જ્ઞાતિજનોને સમયસર કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ.
આપની ઉપસ્થિતી એજ અમારો આનંદ...
રવિવાર તા. ૦૧-૧૨-૨૦૨૪
સમય : સવારે ૧૦:૦૦ કલાકે શાર્પ.
સ્થળ : યશવંત નાટ્ય મંદિર, સ્ટાર સીટીની બાજુમાં, માટુંગા (વેસ્ટ), મુંબઈ- ૪૦૦૦૧૬.
અતિથી વિશેષ : શ્રી જૈમિત દોશી (ડિજિટલ માર્કેટિંગ સ્પીકર)
હોલમાં પ્રવેશ સવારે ૯.૩૦ કલાકે કાર્યક્રમની શરૂઆત
શૈક્ષણિક ભેટ-૨૦૨૪ના દાતાશ્રી
માતુશ્રી પાંચીબેન બાબુલાલ હીરજી ગડા હસ્તે : શ્રીમતી નયનાબેન સંદીપ બાબુલાલ ગડા (સામખીયારી-અંધેરી)
ONEUP GROUP