શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
પાંચ દાયકાની સુહાની સફર નિમિત્તે કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે આપ્યું રૂપિયા એક લાખનું અનુદાન
શ્રીમતી ચંપાબેન અને શ્રીમાન જેઠાલાલ કરમણ ગાલા
લગ્ન તારીખ: તા. ૩૦-૧૧-૧૯૭૨ થી તા. ૩૦-૧૧-૨૦૨૨
સ્વર્ણિમ સફરનાં સંગાથી શ્રીમતી ચંપાબેન અને શ્રીમાન જેઠાલાલ કરમણ ગાલા
એટલે સંસાર સૂરના સ્નેહ સ્પંદન. પેઢી દર પેઢી પાઆ લાગણીના સૂર, વિશ્વાસ સંપ સહયોગ ને સંયમિત જીવન થકી પૂર્ણ કરી.
દામ્પત્ય જીવનનાં પચાસ વર્ષની સફરનાં સંગાથીએ પૂર્યા આજે પાંચ પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં નૂર એવા જન્મદાતા - સંસ્કારદાતા – પ્રેરણા સ્રોત
અ.સૌ. ચંપાબેન જેઠાલાલ કરમણ ગાલા (નૂતન ત્રંબૌ - વડોદરા) ને ૫૦ મી લગ્નવર્ષની જયંતી ની સંસ્થા હાર્દિક વધામણી આપતા દાતાશ્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે !