વિધાર્થી સન્માન સમારંભ - ૨૦૨૫
શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ

Online Form (ફોર્મ) ભરવાની પ્રક્રિયા
તારીખ: શુક્રવાર, ૧ ઓગસ્ટ ૨૦૨૫
વર્ષ: ૨૦૨૪-૨૦૨૫ માં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન માટે આપેલ બાયોડેટા ફોર્મ ભરી એ અંગેના નિયમોને અનુસરવું...

જે વિધાર્થીઓની માર્કશીટ હજુ સુધી આવી ના હોય તેમણે પણ પોતાનો Biodata અને Photo સાથે રજીસ્ટ્રેશન વાનું રહેશે તેમજ માર્કશીટ પાછળથી Email દ્વારા svkkstudents@gmail.com ઉપર અથવા સંસ્થાની ઓફિસે મોકલવાની રહેશે .

Incomplete Form સ્વીકારવામાં આવશે નહીં.
છેલ્લો નિર્ણય શૈક્ષણિક સમિતી અને અધિકારી બોર્ડનો રહેશે.

સંપર્ક સેતુઃ
પ્રવીણ કરમણ ગાલા - 9821325259
જીતેન્દ્ર દેવશી ખીરાણી - 9820238788

સંસ્થાની વેબસાઈટ: vagad.org ઉપર જઈને Student Felicitation Link પર Click કરી સબમીટ કરી અથવા નીચે આપેલ QR Code Scan કરીને Online form ભરીને Submit કરી શકશો.

વિધાર્થી સન્માન સમારંભ - ૨૦૨૫
તારીખઃ રવિવાર, ૦૭-૧૨-૨૦૨૫
સમય: ૧૦ કલાકે શાર્પ

For more details Contact
VKK office: 24371212 / 1515

સ્થળ: યશવંત નાટ્ય મંદિર, માટુંગા (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૧૬.